Shikshapatri Shlok 124 ( શિક્ષાપત્રી શ્લોક ૧૨૪ )

અને તે સ્ત્રીઓને ક્યારેય પણ અડવું નહિ અને તે સાથે બોલવું નહિ અને કોઈ જીવને વિષે ક્રૂરપણું ન કરવું અને કોઈની થાપણ ન રાખવી. ||૧૨૪||

They shall never touch or talk to females who are not closely related to them.They shall not be cruel to any living being nor accept any deposits from anyone. ||124 ||