Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 123 ( શિક્ષાપત્રી શ્લોક ૧૨૩ )

હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ :- અમારા મોટાભાઈ અને નાનાભાઈ – તેના પુત્ર જે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર, તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્ત્રીઓ તેમને મંત્ર ઉપદેશ ક્યારેય ન કરવો. ||૧૨૩||

Now first, specific Dharmas of Acharyas and their wives are being described. Ayodhyaprasad and Rughuvir, sons of My elder and younger brother respectively, shall never initiate or preach to females who are not closely related to them. ||123 ||