Shikshapatri Shlok 120 ( શિક્ષાપત્રી શ્લોક ૧૨૦ )

અને આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્ત એ જે ત્રણ વાના તે જે તે દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય એટલાને અનુસારે કરીને જાણવા. ||૧૨૦||

The place, time, age, means, caste and capability shall be taken into consideration when deciding upon matters of daily rites and rituals, secular business affairs and the code of expiation.(All these considerations should be as per religious scriptures including special exemptions) || 120 ||