Shikshapatri Shlok 117 ( શિક્ષાપત્રી શ્લોક ૧૧૭ )

અને શ્રીમદ્ ભાગવત પુરાણનો જે દશમસ્કંધ તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અથવા વર્ષો -વર્ષ એકવાર સાંભળવો અને જે પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષો-વર્ષ એકવાર વાંચવો. ||૧૧૭||

My disciples shall listen, with reverence, to the “dashma”(tenth) Skanda of Shreemad Bhagwat everyday or once a year. Those who are learned shall read it daily or once a year. || 117 ||