Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 116 ( શિક્ષાપત્રી શ્લોક ૧૧૬ )

અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ – એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા, તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કાળને વિષે કરવી. ||૧૧૬||

One shall consider one’s soul as distinct and above the three forms of body – “Sthool” (visible), “Shukshma” (invisible soul) and “Karana” (root of any cause). The soul is in Brahm form, even though it shall always worship Lord Shree Krishna. || 116 ||