Sunday, 21 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 113 ( શિક્ષાપત્રી શ્લોક ૧૧૩ )

અને એવા જે તે શ્રીકૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ, તે જે તે – પૃથ્વીને વિષે સર્વ મનુષ્ય, તેમણે કરવી અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું. ||૧૧૩||

Therefore all people shall worship Shree Krishna with devotion, knowing that there is nothing more conducive to the realization of salvation other than devotion to Lord Shree Krishna. || 113 ||