Shikshapatri Shlok 110 (શિક્ષાપત્રી શ્લોક ૧૧૦ )

અને એ શ્રીકૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા અને વળી તે શ્રીકૃષ્ણ જે તે બળભદ્રાદિકને યોગે કરીને તે તે નામે કહેવાય છે એમ જાણવું. ||૧૧૦||

When He is by the side of Arjuna, He shall be known as Nar-Narayan, and in the same manner, when Balbhadra or other deities are by his side, He shall be known by their own name. || 110 ||