Wednesday, 17 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 109 ( શિક્ષાપત્રી શ્લોક ૧૦૯ )

અને સમર્થ એવા જે શ્રીકૃષ્ણ તે જે તે રાધિકાજીએ યુક્ત હોય ત્યારે ‘રાધાકૃષ્ણ’ એવે નામે જાણવા, અને રૂક્મિણીરૂપ જે લક્ષ્મી, તેમણે યુક્ત હોય ત્યારે ‘લક્ષ્મીનારાયણ’ એવે નામે જાણવા. ||૧૦૯||

When Lord Shri Krishna is by the side of Radhikaji, He shall be known as Radha Krishna. When He is beside Laxmiji in the form of Rukshmini, He shall be known as Laxmi Narayan; || 109 ||