Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 108 ( શિક્ષાપત્રી શ્લોક ૧૦૮ )

અને તે ઈશ્વર તે ક્યા તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે, અને તે શ્રીકૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. ||૧૦૮||

And that Ishwara is Lord Shree Krishna, who is Parabrahman Purushottam and our most cherished deity. He is worthy of worship by us all. He is the source of all incarnations. || 108 ||