Shikshapatri Shlok 107 ( શિક્ષાપત્રી શ્લોક ૧૦૭ )

અને જે ઈશ્વર છે, તે જે તે જેમ હૃદયને વિષે જીવ રહ્યોછે, તેમ તે જીવને વિષે અંતર્યામીપણે કરીને રહ્યા છે. ને સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મફળના આપનારા છે, એમ ઈશ્વરને જાણવા. ||૧૦૭||

Just as “Jiva” dwells in the heart, so does Ishwara (God) dwell in the heart of Jiva as the controlling power and is invisible, independent. He is supreme and sovereign and gives rewards to all according to Jiva’s Karma. || 107 ||