Wednesday, 17 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 103 ( શિક્ષાપત્રી શ્લોક ૧૦૩ )

અને શ્રુતિ સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર, તે ધર્મ જાણવો; અને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે માહાત્મ્યજ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી. ||૧૦૩||

Dharma is the right conduct as authenticated by Shruti and Smruti. Bhakti is profound love for God coupled with knowledge of the majesty and magnificence of Lord Shree Krishna. || 103 ||