Shikshapatri Shlok 102 ( શિક્ષાપત્રી શ્લોક ૧૦૨ )

તે વચન જે તે બીજા વચન કરતાં પ્રધાનપણે માનવાં અને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ તે જે તે ધર્મે સહિત જ કરવી; એવી રીતે તે સર્વે સત્શાસ્ત્રનું રહસ્ય છે. ||૧૦૨||

Rest texts shall be considered for a great value and the message of devotion of Lord Shree Krishna and is inseparable from Dharma. || 102 ||