Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 101 ( શિક્ષાપત્રી શ્લોક ૧૦૧ )

અને એ સર્વે સત્શાસ્ત્રને વિષે જે વચન તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય એ ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતા હોય. ||૧૦૧||

Those text in these scriptures which speak of the greatness of divinity of the form of Lord Shree Krishna, and of Dharma, Bhakti and Vairagya; || 101 ||