Shikshapatri Shlok 100 ( શિક્ષાપત્રી શ્લોક ૧૦૦ )

અને શ્રી રામાનુજાચાર્યે કર્યુ એવું જે વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય તથા શ્રીભગવદગીતાનું ભાષ્ય એ જે બે તે અમારું અધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવું. ||૧૦૦||

All my disciples shall acknowledge the “Sharirik Bhashya” (commentaries on Vyaas-Sutra) and Shree Bhagwat Geeta by Shree Ramanujacharya, as My Vedantic Philosophy. || 100 ||