Shikshapatri Shlok 98 ( શિક્ષાપત્રી શ્લોક ૯૮ )

અને વળી એ આઠ સત્શાસ્ત્રને વિષે જે શ્રીમદ્ ભાગવત પુરાણ તેના દશમ ને પંચમ નામે જે બે સ્કંધ, તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનનું માહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા. ||૯૮||

The fifth and tenth Skandas of Shrimad Bhagwat Purana shall be regarded as the best amongst these 8 scriptures for clear understanding of the greatness and glory of Lord Shree Krishna. || 98 ||