Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 96 ( શિક્ષાપત્રી શ્લોક ૯૬ )

અને પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ આઠ સત્શાસ્ત્ર જે તે સાંભળવા, અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સત્શાસ્ત્ર જે તે ભણવા તથા ભણાવવા તથા એમની કથા કરવી. ||૯૬||

All my disciples desirous of salvation shall listen to these eight scriptures and my Brahmin devotees shall study, teach and preach them to the others. || 96 ||