Shikshapatri Shlok 95 ( શિક્ષાપત્રી શ્લોક ૯૫ )

અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્ય ૠષિની સ્મૃતિ એ જે આઠ સત્શાસ્ત્ર તે અમને ઈષ્ટ છે. ||૯૫||

The Smruti a part of the Dharmashastras, by Yagnavalkya Rishi. These eight Shastras are dear to Me. || 95 ||