Shikshapatri Shlok 92 ( શિક્ષાપત્રી શ્લોક ૯૨ )

અને ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયચ્છિત કરવું ||૯૨||

If my disciples have committed any sins, small or big, knowingly or unknowingly, they shall expiate their sins according to their capacity. || 92 ||