Shikshapatri Shlok 90 ( શિક્ષાપત્રી શ્લોક ૯૦ )

અને વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિકર્મ તથા વણજ વ્યાપાર તથા વ્યાજવટો એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું અને જે શૂદ્ર વર્ણ હોય, તેમણે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની સેવા કરવી એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. ||૯૦||

The Vaishya devotees shall practice farming, trading, money lending etc, and the Shudra devotees shall serve the above mentioned three castes. || 90 ||