Shikshapatri Shlok 87 ( શિક્ષાપત્રી શ્લોક ૮૭ )

અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્ર સહિત સ્નાન કરીને જે અમારા ગૃહસ્થ સત્સંગી હોય, તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી. ||૮૭||

When the eclipse is over, all my disciples shall take a bath with clothes worn at that time. Householders shall give alms to the poor according to their means and ascetics shall worship God. || 87 ||