Shikshapatri Shlok 86 ( શિક્ષાપત્રી શ્લોક ૮૬ )

અને સૂર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થયે સતે અમારા જે સર્વે સત્સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને શ્રીકૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો. ||૮૬||

Whenever an eclipse of the Sun or the Moon takes place, all my disciples shall immediately suspend all work and after purifying themselves shall chant the Mantra of Shree Krishna. || 86 ||