Shikshapatri Shlok 85 ( શિક્ષાપત્રી શ્લોક ૮૫ )

અને જો ક્યારેક ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે તો નારાયણ કવચનો જપ કરવો અથવા હનુમાનજીના મંત્રનો જપ કરવો, પણ એ વિના બીજા કોઈ ક્ષુદ્ર દેવના સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો. ||૮૫||

In the event of afflictions caused by any evil spirits, all my disciples shall chant the “Stotram” of ‘Narayan Kavacham’ or ‘Hanumaan Stotram’, but shall never chant the Mantras of any other deities. || 85 ||