Shikshapatri Shlok 83 ( શિક્ષાપત્રી શ્લોક ૮૩ )

<

અને સર્વે જે અમારા આશ્રિત, તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને વિષે દયાવાન થવું. ||૮૩||

All my disciples shall make a pilgrimage with due rites to the holy places like Dwarika and shall always be charitable and compassionate towards the poor as per their capability. || 83 ||