Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 82 ( શિક્ષાપત્રી શ્લોક ૮૨ )

અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય તેને જ અનુસરીને સર્વે વ્રત ને ઉત્સવ કરવા, અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રીકૃષ્ણની સેવા રીતિ તેનું જ ગ્રહણ કરવું. ||૮૨||

My disciples shall observe these Vratas and festivals and shall adopt the mode of worship of Shree Krishna as explained by Shree Vitthalnathji. || 82 ||