Shikshapatri Shlok 81 ( શિક્ષાપત્રી શ્લોક ૮૧ )

અને સર્વ વૈષ્ણવના રાજા એવા જે શ્રી વલ્લભાચાર્ય તેના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી તે જેતે જે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હવા. ||૮૧||

All my disciples shall perform “Vrata” (self-discipline) and festivals, as per Shree Vitthalnathji’s decision – the son of Shri Vallabhacharya, a king among Vaishnavas-, regarding the days of Vrata and festivals. || 81 ||