Shikshapatri Shlok 80 ( શિક્ષાપત્રી શ્લોક ૮૦ )

અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ને કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો, કેમ જે જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે તેમ જ દિવસની નિદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે. ||૮૦||

On days of fasting, one shall make every effort to avoid sleeping during the daytime. Sleeping during daytime as well as sexual indulgence nullifies the fast. || 80 ||