Shikshapatri Shlok 76 ( શિક્ષાપત્રી શ્લોક ૭૬ )

અને અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો, અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિષે વિશેષ નિયમ ધારવો. ||૭૬||

All my disciples shall perform special additional religious duties as worship during the “Chaturmaas” (four months of monsoon). Those who are incapable shall perform them during the month of “Shraavana”. || 76 ||