Shikshapatri Shlok 74 ( શિક્ષાપત્રી શ્લોક ૭૪ )

અને પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો ક્યારેય અધર્માચરણ કર્યુ હોય તો તેનું ગ્રહણ ન કરવું અને તેમણે જે ધર્માચરણ કર્યુ હોય તો તેનું ગ્રહણ કરવું. ||૭૪||

One shall never adopt any of the unethical acts of the legendary people of the past but shall follow their ethical acts only. || 74 ||