Shikshapatri Shlok 70 ( શિક્ષાપત્રી શ્લોક ૭૦ )

અને ગુરુ, દેવ ને રાજા એમને સમીપે તથા સભાને વિષે પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને ન બેસવું. ||૭૦||

One shall not sit with one leg over the other or with knees bound with a cloth strap, in the presence of a Guru, a Deity, a King or in a “Sabha”(congregation)(with the exception of Padmasan & Palaathi). || 70 ||