Shikshapatri Shlok 68 ( શિક્ષાપત્રી શ્લોક ૬૮ )

અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશ કાળાનુસારે યથાયોગ્ય બોલાવવો પણ એથી બીજી રીતે ન બોલાવવો. ||૬૮||

All my disciples should address a person according to his status, taking into consideration the time and place, but not otherwise. || 68 ||