Wednesday, 17 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 67 ( શિક્ષાપત્રી શ્લોક ૬૭ )

અને પોતાના જે સેવક હોય, તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નવસ્ત્રાદિકે કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી. ||૬૭||

My disciples shall take care of their servants with regards to food and clothing to the best of their abilities. || 67 ||