Shikshapatri Shlok 66 ( શિક્ષાપત્રી શ્લોક ૬૬ )

અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય, તે મનુષ્યને તેવા કાર્યને વિષે વિચારીને જ પ્રેરવો, પણ જે કાર્યને વિષે જે યોગ્ય ન હોય તે કાર્યને વિષે તેને ક્યારેય ન પ્રેરવો. ||૬૬||

All my disciples should assign work to a person according to his capability only, and not otherwise. || 66 ||