Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 64 ( શિક્ષાપત્રી શ્લોક ૬૪ )

અને તે શ્રીકૃષ્ણની જે કથા વાર્તા, તે પરમ આદર થકી કરવી ને સાંભળવી અને ઉત્સવને દિવસે વાજીન્ત્રે સહિત શ્રીકૃષ્ણનાં કીર્તન કરવા. ||૬૪||

With deep reverence, all disciples shall read and listen to scriptures related to Shree Krishna, and shall celebrate all festivals with His songs, in accompaniment of musical instruments. . || 64 ||