Shikshapatri Shlok 63 ( શિક્ષાપત્રી શ્લોક ૬૩ )

અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિષે શ્રીરાધિકાજીના પતિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના નામનું ઊંચે સ્વરે કરીને કીર્તન કરવું. ||૬૩||

All my disciples shall go to temple everyday in the evening and there, they shall sing audibly, “Kirtans”(religious songs) in praise of Lord Shree Krishna. || 63 ||