Shikshapatri Shlok 52 ( શિક્ષાપત્રી શ્લોક ૫૨ )

અને પછી સત્સંગી પુરૂષમાત્રને ચાંદલે સહિત ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને સુવાસિની જે સ્ત્રીઓ, તેમણે તો પોતાના ભાલને વિષે કુંકુમનો ચાંદલો કરવો. ||૫૨||

All my male disciples shall mark their foreheads with a “Urdha-pundra”(Tilak) with “Chandrak”(Tilak & Chandlo) in the centre of it. All married women shall make only a Chandrak of Kum-Kum on their forehead. || 52 ||