Wednesday, 17 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 51 ( શિક્ષાપત્રી શ્લોક ૫૧ )

અને તે વાર પછી પવિત્ર પૃથ્વીને વિષે પાથર્યુ અને શુદ્ધ ને કોઈ બીજા આસનને અડ્યું ન હોય અને જે ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન તેને વિષે પૂર્વમુખે અથવા ઉત્તરમુખે બેસીને આચમન કરવું. ||૫૧||

Then they shall sit in a clean place, on a clean and suitable cloth, untouched by others and facing north or east shall perform “Achaman”(sip water 3 times). || 51 ||