Shikshapatri Shlok 50 ( શિક્ષાપત્રી શ્લોક ૫૦ )

અને પછી એક સ્થાનકને વિષે બેસીને દાતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું. ||૫૦||

Thereafter, sitting in one place, they shall brush their teeth, bathe with clean water and then wear one washed cloth around the waist and one around the upper part of the body. || 50 ||