Wednesday, 17 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 49 ( શિક્ષાપત્રી શ્લોક ૪૯ )

અને અમારા સત્સંગી તેમણે નિત્યે સૂર્ય ઉગ્યાંથી પ્રથમ જ જાગવું અને શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચવિધિ કરવા જવું. ||૪૯||

All my disciples shall get up daily before sunrise, meditate upon Lord Shree Krishna and then go to answer the call of nature. || 49 ||