Shikshapatri Shlok 47 ( શિક્ષાપત્રી શ્લોક ૪૭ )

અને નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું જ જાણવું, કેમ જે વેદને વિષે એ બેયનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યુ છે. ||૪૭||

All disciples shall believe, Narayan and Shivaji as one because as per Vedas it is established that Narayan and Shivaji are one Brahmaswarupa. || 47 ||