Shikshapatri Shlok 45 ( શિક્ષાપત્રી શ્લોક ૪૫ )

અને તે સતશુદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતા એવા ભક્તજન તેમણે તો ચંદનાદિક કાષ્ઠની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિષે ધારવી અને લલાટને વિષે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. ||૪૫||

My disciples who belong to the substrata of society shall wear a sanctified double rosary of sandalwood around their neck and shall place only a round mark on their forehead but not a “Urdha-pundra”(Tilak). || 45 ||