Shikshapatri Shlok 44 ( શિક્ષાપત્રી શ્લોક ૪૪ )

અને પોતાના ધર્મને વિષે રહ્યા અને શ્રીકૃષ્ણના ભક્ત એવા સતશુદ્ર તેમણે તો તુલસીની માળા અને ઊર્ધ્વપુંડ્ર તિલક તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની પેઠે ધારવા. ||૪૪||

My disciples (who are not eligible for “Yagnopavit”) who are devotees of Shree Krishna and observing their Dharma, also shall wear a Tulsi Kanthi and shall mark the “Urdha-pundra”(Tilak). || 44 ||