Shikshapatri Shlok 43 ( શિક્ષાપત્રી શ્લોક ૪૩ )

અને તે તિલકના મધ,ને વિષે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુંકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. ||૪૩||

In the centre of the “Urdha-pundra”(Tilak), one shall make a “Chandrak” (Chandlo, round mark) of consecrated Gopichandan or Kum-Kum, duly offered to Radhaji and Lakshmiji. || 43 ||