Wednesday, 17 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 42 ( શિક્ષાપત્રી શ્લોક ૪૨ )

અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું, અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું અને કેશર કુંકુમાદિકે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવું. ||૪૨||

These (above mentioned) “Urdha-pundra”(Tilak) shall be made with Gopichandan stick or with consecrated sandal paste mixed with Kum-Kum(red powder)& saffron duly offered to Lord Krishna. || 42 ||