Shikshapatri Shlok 38 ( શિક્ષાપત્રી શ્લોક ૩૮ )

અને જે વસ્ત્ર પહેર્યે થકે પણ પોતાના અંગ દેખાય તેવું જે ભુંડુ વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું. ||૩૮||

My disciples shall never wear such clothes which cause any indecent exposure of the body(transparent, over tight and short clothes which are stimulating). || 38 ||