Shikshapatri Shlok 37 ( શિક્ષાપત્રી શ્લોક ૩૭ )

અને ગુરૂ, દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરવા. ||૩૭||

One shall never go empty handed to a Guru, a deity or a king (fruits, flowers etc as a symbol of respect should be presented). One shall never commit a breach of trust and shall never boast about oneself. || 37 ||