Shikshapatri Shlok 35 ( શિક્ષાપત્રી શ્લોક ૩૫ )

અને ગુરૂનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિષે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. ||૩૫||

One shall never insult, a “Guru” (initiaters of Diksha, teachers, parents), dignified, reputed & respected persons of society, learned or armed persons. || 35 ||