Shikshapatri Shlok 33 ( શિક્ષાપત્રી શ્લોક ૩૩ )

અને ચોરમાર્ગે કરીને પેસવું નહિ અને નિસરવું નહિ અને જે સ્થાનક ધણીયાતું હોય તે સ્થાનકને વિષે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. ||૩૩||

One shall never enter or exit through an unsual and abnormal way and shall not occupy (either for permanent or temporary stay) any private property without the permission of its owner. || 33 ||