Shikshapatri Shlok 30 ( શિક્ષાપત્રી શ્લોક ૩૦ )

અને ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું અને જે જળને વિષે ઝીણા જીવ ઘણાંક હોય તે જળે કરીને સ્નાનાદિક ક્રિયા ન કરવી. ||૩૦||

One shall never drink unfiltered water or milk nor take bath with water which contains many organisms. || 30 ||