Shikshapatri Shlok 29 ( શિક્ષાપત્રી શ્લોક ૨૯ )

અને જે શાસ્ત્રને વિષે શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યુ હોય એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા. ||૨૯||

One shall never hear or believe those scriptures in which the existence of Lord Shree Krishna and his incarnations have been skilfully and deceitfully denied or degraded. || 29 ||