Shikshapatri Shlok 28 ( શિક્ષાપત્રી શ્લોક ૨૮ )

અને જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિષે અતિશય લોલુપ થકા પાપને વિષે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો. ||૨૮||

One shall never keep any relations with any person who under the pretext of preaching religion or devotion to God, greedily and actively seeks wealth, women or worldly pleasures and commit sin. || 28 ||